Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

જિલ્લાની એકમાત્ર ધો.7માં અભ્‍યાસ કરતી કુમારી સમર્થા સત્‍યમ ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: આગામી તા-1 ઓક્‍ટોબરના દિવસે અમદાવાદામાં યોજાનાર ગુજરાત સ્‍ટેટ રાયફલ શૂટિંગ સ્‍પર્ધામાં વાપી આશાધામ સ્‍કૂલની ધો.7માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીની પસંદગી થઈ છે.
ગુજરાત સ્‍ટેટ રાયફલ એસોસિએશન દ્વારા આગામી તા.1 ઓક્‍ટોબરના રોજ સ્‍ટેટ લેવલની રાયફલ સ્‍પર્ધા અમદાવાદ-ખાનપુર ખાતે યોજાનાર છે. જેમાં વલસાડ જિલ્લામાંથી એકમાત્ર વિદ્યાર્થીની કુમારી સમર્થા સત્‍યમ માને ની પસંદગી થઈ છે. સમર્થા ધો.7માં આશાધામ સ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે. અંડર-14 રાયફલ શૂટિંગમાં સ્‍પર્ધામાં ભાગ લેનાર છે.

Related posts

વાપી નજીક બલીઠા પાસે વંદે ભારત ટ્રેન સામે ગાય આવી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment