September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સેલવાસમાં વિવિધ સોસાયટી સાથે પ્રમુખ ગાર્ડન સોસાયટીની મહિલાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કડવા ચોથ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીની મહિલાઓ સામૂહિક રીતે ટેરેસ પર ભેગી થઈ દેવી માંૅ પાર્વતીની પૂજા બાદ ચંદ્રને નિહાળ્‍યો હતો. સોસાયટીની મહિલાઓએ જણાવ્‍યુ કે કડવા ચોથ વ્રત હિન્‍દુ ધર્મની મહિલાઓમાટે મુખ્‍ય તેહવારોમાથી એક છે. આ વ્રત સુહાગીની મહિલાઓ દ્વારા ખુશહાલ વૈવાહિક જીવન, પતિની લાંબી ઉંમર અને ઉત્તમ સ્‍વાસ્‍થ્‍યના માટે સવારથી જ અન્ન જળ વગર વ્રત રાખે છે અને રાત્રે ચારણી વડે ચંદ્રમાને આરાધ્‍યા આપી પોતાનુ વ્રત ખોલે છે.

Related posts

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

vartmanpravah

પારડી નગપાલિકાનાં વોર્ડ નંબર બે માં બે ફેરફારો: SC ની બેઠક મહિલાઓ માટે અનામત જ્‍યારે ST મહિલાની જગ્‍યાએ ST પુરુષ

vartmanpravah

Leave a Comment