Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપી

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: કેન્‍દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આજે વાપી ખાતે જી.એસ.ટી. ભવનોના મુલાકાતે આવ્‍યા હતા. તેઓ હવાઈમાર્ગે આવતાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા. તે સમયે તેમને આવકારવા ગુજરાત રાજ્‍યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારા અને દમણ કોસ્‍ટગાર્ડના અધિકારીઓ ઉપસ્‍થિત રહી શ્રીમતી નિર્મલા સીતારમણનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ તેઓ સડક માર્ગે મોટરકાર દ્વારા વાપી પહોંચ્‍યા હતા અને અહીંથી ગુજરાતના 12 જેટલા જી.એસ.ટી. ભવનોનું લોકાર્પણ કયું હતું.

Related posts

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું મોત

vartmanpravah

અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

Leave a Comment