દાદરાની ગુજરાતી માધ્યમ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા વિરૂદ્ધ કલેક્ટરશ્રીને કરેલી ફરિયાદ
શિક્ષિકા હિના દેસાઈ વિદ્યાર્થીનીઓ સાથે ઘણાં સમયથી અશોભનીય અને ગેરવર્તન કરતી હોવાની રાવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના દાદરા ખાતને...