October 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના સીંદોની પંચાયત ખાતે ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી દાનહ દ્વારા ગ્રામજનોદ્વારા કાનૂની શિબિર સાથે વિવિધ મુદ્દાઓ અંગે જાગરૂકતા કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્‍યુ હતુ.
ચીફ જ્‍યુડીશીયલ મેજિસ્‍ટ્રેટ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન શ્રી વાય.એસ.પેથનકરે ગ્રામજનોને બાળ લગ્ન અને વ્‍યશન મુક્‍તિ અંગે વિસ્‍તળત જાણકારી આપી હતી અને વિવિધ કાયદાઓ અંગે જાણકારી આપી હતી.
આ અવસરે ચીફ જ્‍યુડીશીયલ મેજિસ્‍ટ્રેટ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન શ્રી વાય.એસ.પેથનકર,એડવોકેટ શ્રી ચેતન પ્રજાપતિ, પાલિકા શિક્ષણ અધીકારી શ્રી બી.બી.પાટીલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી વિપુલ ભુસારા, સરપંચ સભ્‍યો સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

vartmanpravah

ક્‍વોરી એસોસિએશનની ગાંધીનગરમાં બેઠક યોજાઈ

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશની જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ટીમે તેલંગાણાને 10-0થી આપેલી હાર

vartmanpravah

Leave a Comment