December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: લોકસભા સામાન્‍ય ચૂંટણી 2024 અંતર્ગત તા. 7 મે 2024ના રોજ વલસાડ જિલ્લામાં મતદાન થનાર છે ત્‍યારે વધુમાં વધુ લોકો પોતાના બહુમૂલ્‍ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ગુજરાત રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ સમગ્ર રાજ્‍યમાં તા.21 માર્ચને ગુરૂવારે ફેસબુક પર લાઈવ થઈ રાજ્‍યના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. વલસાડજિલ્લામાં સ્‍વીપ મેનેજમેન્‍ટ એક્‍ટિવીટી હેઠળ સ્‍વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ બોર્ડની પરીક્ષા સેન્‍ટર સિવાયની જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્‍યમિક શાળામાં એસએમસી કમિટીના સભ્‍યો, ગ્રામજનો, શિક્ષકો તેમજ નવા મતદારો અને વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિ કાર્યક્રમ હેઠળ રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારીશ્રીને સાંભળ્‍યા હતા.

Related posts

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

શ્રી માહ્યાવંશી મિત્ર મંડળ મીરા રોડ દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાયો

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્‍ટ્રી

vartmanpravah

Leave a Comment