June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13 એપ્રિલે વાપી ન.પા. વોર્ડ નં.11(ડુંગરા) માં છેવાડે આવેલ ચમોલાઈ હળપતિ વિસ્‍તારમાં રસ્‍તા માટેનાં પ્રશ્નનું સુખદ નિરાકરણ પૂર્વમંત્રી અને સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી. રમણભાઈ પાટકરનાં સાનિધ્‍યમાં મામલતદાર કલ્‍પનાબેનની ઉપસ્‍થિતિમાં વોર્ડ નં.11 નાં સભ્‍ય અને વાપી ન.પા.નાં શાસકપક્ષનાં નેતા નિલેશભાઈ રાઠોડનાં સઘન પ્રયાસ થકી આવેલ, પૂર્વ ન.પા. સભ્‍ય નરેશભાઈ ઉર્ફે કારાભાઈ, વલસાડ જિલ્લા આર્થિક સેલનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, પૂર્વ ઉમરગામ તાલુકા ભાજપનાં મહામંત્રી રામદાસભાઈ વરઠા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતે પારદર્શક વહીવટ અને વિકાસ કામોના સોશિયલ ઓડિટ ઉપર કરેલી ચર્ચા

vartmanpravah

બીપીઆર એન્‍ડ ડી નવી દીલ્‍હીના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ માટે ઈન્‍વેસ્‍ટીગેશન ટ્રેનિંગનો પ્રારંભ

vartmanpravah

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

Leave a Comment