Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બટરફલાય કારમાં પ્રોફેસર રોચર બુઝર વગર ડોલરે કરી રહ્યા છે દુનિયાની સફર

અરાઉન્‍ડ ધ વર્લ્‍ડ વિધાઉટ ડોલર બટરફલાયમાં સફર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: આજના યુગમાં પેટ્રોલ તેમજ ડીઝલથી ચાલતા વાહનોથી આખી દુનિયામાં ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. દિલ્‍હી જેવા રાજધાની દેશમાં હાલમાં લોકોએ માસ પહેરીને ફરવું પડે છે અને મોટા વાહનોને શહેરમાં આવવા માટે પ્રતિબંધ મૂકયા છે. વિશ્વમાં વાહનો દ્વારા નીકળતા કાર્બન ડાયોક્‍સાઇડનું પ્રમાણ વધવાથી આકાશમાં રહેલી ઓઝોનના પડમાં ગાબડા પડી ગયા છે, જેના કારણે ગ્‍લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે જેથી નોર્થ પોલ અને સાઉથ પોલના ગ્રેઝીઅર પીગળી રહ્યા છે. જેના કારણે બરફમાંથી પાણી બની જતા દરિયાની સપાટી વધવા લાગી છે. જો આવું જ રહેશે તો ભવિષ્‍યમાં મોટા શહેર છે. દરિયાની સપાટીથી થોડા જ ઊંચા છે જેવા કે મુંબઈ શહેર પાણીમાં ગરાક થઈ જવાની શકયતા છે.
આજરોજ અતુલ ખાતે સીઝરલેન્‍ડથી પ્રોફેસર રોચર બૃઝર પોતાના સાથી સાથે સાથે સ્‍વીઝરલેન્‍ડથી સોલાર સેલ્‍ફ પાવર બટરફલાય વાન સાથે દુનિયાની સફર કરવા નીકળ્‍યા છે તેઓ સ્‍વીઝરલેન્‍ડથી શરૂઆત કરી યુરોપ ગયા. ત્‍યારબાદ અમેરિકા અને હાલમાં એશિયા ઈન્‍ડિયામાં આજે વલસાડ ખાતે આવ્‍યા છે અને હવે પછી સાઉથ અમેરિકા અને સાઉથ આફ્રિકા કરી દુનિયાની સફર પૂરીકરશે.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

vartmanpravah

ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્‍તી પરંતુ જગ્‍યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નથી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

Leave a Comment