Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલીના નરોલી ગામે બ્રાહ્મણ ફળિયામા નવનિર્મિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન મહા વદ તેરસને 14 ફેબ્રુઆરીના રોજ આયોજીત કરવામા આવેલ છે.
જે સંદર્ભે 12ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે નવ વાગ્‍યાથી યજ્ઞ રવિવારના રોજ સવારે દસ વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવશે અને 14 ફેબ્રુઆરીને સોમવારના રોજ સવારે નવ વાગ્‍યાથી બપોરે એક વાગ્‍યા દરમ્‍યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામા આવેલ છે સાથે ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદ પ્રાર્થના ભવન, વલ્લભ વાડીમા રાખવામા આવેલ છે.
શ્રી સાંઈ શિવ સેવાટ્રસ્‍ટ નરોલી દ્વારા ભાવિકભક્‍તોને આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રિત કરવામા આવ્‍યા છે.

Related posts

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

vartmanpravah

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

Leave a Comment