Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણની સબ જેલમાં રક્ષાબંધન પર્વની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: દર વર્ષે શ્રાવણના પૂનમે ઉજવાતા ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે દમણની સબ જેલ ખાતે ઉજવણી કરવામાં હતી. આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, દમણ દ્વારા સબ જેલમાં કૈદી ભાઈઓને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર તહેવારને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો હતો. એમ સબ જેલના અધિક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah

વલસાડ પારનેરા ગામમાં દિપડાની હાજરી યથાવત: એક ગાયનું મારણ કર્યું ગામમાં ભયનો માહોલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

Leave a Comment