Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દાદરા નગર હવેલી તેમજ દમણ અને દીવમાં એલ્‍ડર હેલ્‍પલાઇન 14567 ને એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન સવારે 8 થી સાંજે 8 વાગ્‍યાં સુધીચાલુ રહેશે અને આ એલ્‍ડર હેલ્‍પલાઈનમાં 8000 થી વધારે કોલ આવી ચૂકેલા છે.
દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ઘોઘલામાં ખારવા સમાજ હોલમાં પ્રોગ્રામ કરવામાં આવ્‍યો હતો. તેમાં વરિષ્ઠ હેલ્‍પલાઈન દીવના જયેન્‍દ્ર સોલંકી જે ફિલ્‍ડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્‍યું કે વરિષ્ઠ નાગરિકો માટે મળનારી સુવિધા વિશે જાણકારી પ્રાપ્ત, વૃદ્ધાશ્રમ ગતિ વિધિ કેન્‍દ્ર સંબંઠિત માર્ગદર્શન, ભાવનાત્‍મક સહારો વગેરે જાણકારી આપી અને આ ફેલ્‍ડ ઑફિસર ગામે ગામ અને બધાના ઘરે જઈને લોકોનો સંપર્ક કરીને વરિષ્ઠ નાગરિકને મળનારા લાભો વિશે સમજાવે છે અને વરિષ્ઠ નાગરિકોની પ્રોબ્‍લેમ સોલ કરે છે.
આ એલ્‍ડર હેલ્‍પલાઈનના 1 એનિવર્સરી કરી અને તેમાં કેક કાપીને મનનાવામાં આવી અને તે પ્રોગ્રામને સફળ બનાવામાં બાલ સુરક્ષા અધિકારી મેત્રી ભટ્ટજીનું ખુબ યોગદાન રહ્યું છે.
આ ઍલ્‍ડર હેલ્‍પલાઈનના મુખ્‍ય મહેમાન દીવ જિલ્લાના શ્રી એસડીએમ શ્રી વિવેક કુમારજી, બાલ સુરક્ષા અધિકારી મેત્રી ભટ્ટ તેમજ ખારવા સમાજના પટેલ શ્રી જમનાદાસ તેમજ તેમના આગેવાન, તેમજ અશ્વિન તેમજ પ્રતિભાબેન તેમજ દીવ ઘોઘલાના વડીલો અને તમામ કાર્યકર્તાનો આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

વાપીની સ્‍કૂલ કોલેજોમાં જિલ્લા પોલીસ દ્વારા યુવા માટે ડ્રગ જાગૃતિ અભિયાન

vartmanpravah

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment