Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડોક્‍ટર બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે આજરોજ વાપી શહેર સંગઠન દ્વારાપુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વાપી શહેર સંગઠનના અધ્‍યક્ષ શ્રી સતિષભાઈ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પુષ્‍પાંજલિ કાર્યક્રમ વખતે વાપી નગરપાલિકાના ઉપાધ્‍યક્ષ શ્રી અભયભાઈ શાહ, વાપી સંગઠનના મહામંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણી, શ્રી ભવલેષભાઈ કોટડીયા, નગરપાલિકા પૂર્વ અધ્‍યક્ષ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, ચૂંટાયેલા સભ્‍યો શ્રી જયેશભાઈ કંસારા, શ્રી દિલીપ યાદવ, શ્રીમતી અપેક્ષાબેન શાહ, શ્રીમતી મનીષાબેન મહેતા, મહિલા મોરચાના અધ્‍યક્ષા શ્રીમતી ફાલ્‍ગુનીબેન મહારાજ, શ્રીમતી અરૂણાબેન, શ્રી ઈકબાલ સિદ્દીકી, શ્રી અમિત પ્રજાપતિ, શ્રી ઈશ્વરભાઈ સહિત કાર્યકર્તા મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આભારવિધિ એસ.સી. મોરચાના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર શ્રી અજીતભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી.

Related posts

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલોને આપવામાં આવેલીતાલીમ

vartmanpravah

Leave a Comment