Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.09: ભારતની અગ્રણી જનરલ ઈન્‍શ્‍યોરન્‍સ કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપના લોન્‍ચની જાહેરાત કરી છે. આ પ્રોડક્‍ટ કોર્પોરેટ કે પર્સનલ કોઈ પણ પ્રકારના પ્રોવાઈડર તરફ થી કોઈ પણ વર્તમાન હેલ્‍થ ઈન્‍શ્‍યોરન્‍સ પોલિસીને સરળતાથી પૂરક બનાવતા તેમની હાલની પોલિસીને વધારવા માટે ઈન્‍શ્‍યોરન્‍સ ઈચ્‍છતા લોકો માટે વર્સેટાલિટી ઓફર કરે છે.
એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ જણાવેલા નોંધપાત્ર લાભો ઓફર કરે છેઃ ફલેક્‍સિબલ વાર્ષિક એગ્રી ગેટેડ ડિડક્‍ટેબલ અને લાંબાગાળાના એગ્રી ગેટેડ ડિડક્‍ટેબલ વિકલ્‍પો. રૂા. 5 લાખથી રૂા. 4 કરોડ સુધીની રેન્‍જનો સમ એશ્‍યોર્ડ અને રૂા. 2 લાખથી રૂા. 2 કરોડ સુધીના કપાત વિકલ્‍પો. કયુમ્‍યુલેટિવબોનસ (સીબી)-જો ક્‍લેઇમ થાય તો સીબીમાં કોઈ ઘટાડો નહીં. સંબંધિત અને/અથવા બિનસંબંધિત બીમારી/ઈજા માટે અનલિમિટેડ રિસ્‍ટોર. વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે નો વિકલ્‍પ. ગ્‍લોબલ કવર. 3 વર્ષ સુધીના લાંબા ગાળાના પોલિસી વિકલ્‍પો. 18-25 વર્ષના લોકો માટે રૂા. 3,377 થી શરૂ થતા સ્‍પર્ધાત્‍મક પ્રીમિયમ.

Related posts

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment