January 16, 2026
Vartman Pravah
દમણ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના નવનિયુક્‍ત અધ્‍યક્ષ પવન અગ્રવાલનું ભાજપ નેતા હરિશ પટેલસહિત આગેવાનોએ કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 30દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી પવન અગ્રવાલનું આજે ભાજપના નેતા શ્રી હરિશભાઈ પટેલ, દમણ જિ.પં.ની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ, દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ તથા સામાજિક આગેવાન શ્રી પિયુષભાઈ પટેલે અભિવાદન કર્યું હતું.
ભાજપના નેતા શ્રી હરિશભાઈ પટેલે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે વિજેતા બનવા બદલ શ્રી પવન અગ્રવાલને અભિનંદન પાઠવી સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

vartmanpravah

સેલવાસના કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશન દ્વારા આયોજીત ‘બ્રેસ્‍ટ કેન્‍સર અવરનેશ’ મેરેથોનમાં 1500થી વધુ લોકોએ લગાવેલી દોડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

vartmanpravah

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી અંતર્ગત ‘પાવર ગ્રિડ’ મગરવાડાએ દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં યોજેલી વક્‍તવ્‍ય સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment