October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

  • સિવિલ સપ્‍લાય વિભાગમાં એમટીએસ તરીકે કાર્યરત કેશવલાલ બીકલો, એક્‍સાઈઝ વિભાગના યુ.ડી.સી. રાજેશ પટેલ અને યુ.ડી.સી.મેમોદા કોટ વયમર્યાદાના કારણે નિવૃત્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 30
આજે દમણ કલેક્‍ટરાલયમાં વયમર્યાદાના કારણે ત્રણ કર્મચારીઓ નિવૃત્ત થતાં તેમને ઉષ્‍માભરેલું વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
મલ્‍ટી ટાસ્‍કિંગ સ્‍ટાફ તરીકે છેલ્લા 33 વર્ષથી ફરજ બજાવી રહેલા સિવિલ સપ્‍લાય વિભાગના શ્રી કેશવલાલ બીકલો, 32 વર્ષ સુધી ફરજ બજાવી ચુકેલા યુ.ડી.સી. શ્રી રાજેશ પટેલ તથા યુ.ડી.સી. સુશ્રી મેમોદા કોટ આજે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણના મામલતદાર શ્રી સાગર ઠક્કર તથા કલેક્‍ટરાલયનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

vartmanpravah

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

Leave a Comment