October 25, 2025
Vartman Pravah

Category : નવસારી

ગુજરાતનવસારી

ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.14 ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે...
ગુજરાતનવસારી

ચીખલી તાલુકાના માણેકપોર-વાંસદા રોડ પર જમીન પચાવી પાડવાની તપાસમાં મોટા માથાઓના નામો ખુલે તેવી શક્‍યતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.14 ચીખલી તાલુકામાં જમીન માફિયા દ્વારા ખોટી રીતે જમીન પર કબજો તેમજ ડુપ્‍લીકેટ પાવર એટર્ની બનાવી જમીન પચાવી પાડવાની બૂમો...
ગુજરાતનવસારી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૧૦ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકૃતિથી સમૃધ્ધ ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, નાગલી, વરી, તુવેર જેવા પાકોની ખેતી ખેડૂતો...
નવસારી

ચીખલીમાં બિટીઍસ દ્વારા ભોગ બનનાર વધઇના આદિવાસી પરિવારો સાથે રાનકુવાથી પગપાળા રેલી યોજી ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

vartmanpravah
પોલીસ મથકના આ દુઃખદ ગંભીર બનાવ પર શરૂઆતથી જ પડદો પાડી દેવાની ફિરાકમાં રહેલ પોલીસ આરોપી પોલીસોની ધરપકડ નહી કરી ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી આરોપીઓને પૂરતો...
નવસારી

વઘઇ બીલીમોરા ટ્રેન પુન: પાટે દોડતી તો થઈ પરંતુ પ્રથમ દિવસે જ વિવાદ

vartmanpravah
ટ્રેનના સ્વાગત માટે આવેલા  ધારાસભ્ય અનંત પટેલને ભાજપાએ  હડસેલી દેતા રેલવે ટ્રેક પર બેસી નોંધાવેલો વિરોધ વલસાડ, તા. 04 બીલીમોરાથી લીલી ઝંડી મળતા વઘઇ જવા...
ગુજરાતનવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah
જન્મથી મૃત્યુ સુધી ઉપયોગમાં આવતું નાળિયેરી કલ્પવૃક્ષ સમાન છેઃ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડા+.ઝેડ. પી.પટેલ(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૦૧ ઍ.આઇ.સી.આર.પી., અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય અને...
ગુજરાતનવસારી

ભાભીએ નણંદને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકતાં પીડિત મહિલાને 181 અભયમ ટીમે કરી મદદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી,તા.26:  નવસારીની એક મહિલાએ 181 હેલ્‍પલાઇનમાં કોલ કરીને જણાવ્‍યું હતું કે, મારી ભાભી મને માનસીક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી...
ગુજરાતનવસારી

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી,તા.26: મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્‌ો સંભાળ્‍યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓએ તેઓનું ઉમળકાભેર સ્‍વાગત કર્ર્યુ હતું. નવસારી...
ગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં 02 કોરોના પોઝીટવ કેસ નોંધાયાઃ 12 કોવિડ હોસ્‍પિટલમાં એક્‍ટિવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી,તા.16: નવસારી જિલ્લામાં અત્‍યાર સુધી કોરોના મહામારીના શંકાસ્‍પદ વ્‍યકિતઓના 310794 જેટલા સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે. કોરોના પોઝીટીવના 02 કેસ નોંધાયા છે....
Breaking Newsગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી,તા.16: ગુજરાત રાજયના ગામડાઓ તથા શહેરોમો ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટો તથા સિકકા ચલાવતા નથી. જો...