ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર
દમણ જિલ્લાનું 91.42 ટકા અને દીવ જિલ્લાનું 97.91 ટકા અધધ… પરિણામ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09 : ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડના જાહેર થયેલા સામાન્ય...