વાપી લાયન્સ કલબ ઉદ્યોગનગર મેમ્બર દ્વારા લાયન્સ આઈ હોસ્પિટલને 1.11 લાખનું દાન અપાયું
સ્નેહલ અને સુહાસ કાબલે પરિવાર દ્વારા દાન અપાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.07: માનવિય અભિગમ અને સમાજ સેવાથી જેનું સિંચન થાય છે તેવા સમાજ સેવકોનો...

