August 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

સદનસીબે કોઈ જાનહાની અકસ્‍માતમાં થઈ નહોતી : ડ્રાઈવર-ક્‍લીનરને સામાન્‍ય ઈજા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ધરમપુરના માકડબન ગામમાં આવેલ ખનકીના બ્રિજ ઉપરથી શનિવારે મોડી રાત્રે પુલ ઉપરથી પસાર થતી વેળાએ લક્‍ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ખનકીમાં લટકી પડી હતી. અકસ્‍માતમાં મોટી હોનારત ટળી હતી.
ધરમપુરના માકડબન ગામની ખનકીના પુલ ઉપરથી પસાર થતા લક્‍ઝરી બસ મોડી રાત્રે વળાંકના એપ્રોચ રોડ પરથી નીચે ઉતરી પડી હતી. બનાવમાં બસ ખાલી હતી તેથી મોટી હોનારત ટળી હતી. અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનરને સામાન્‍ય ઈજાઓ થવા પામી હતી.

Related posts

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

સેલવાસના મસાટથી બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદ ગુમ

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

Leave a Comment