Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહમાં આદિવાસી મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને પુસ્‍તિકાના રૂપે સંગ્રહ કરી જન જન સુધી પહોંચાડશે ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’: અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ મહેશ કાડે

vartmanpravah
પુસ્‍તિકાને ઈન્‍દિરા ગાંધી કલા કેન્‍દ્રના માધ્‍યમથી જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેનાથી આદિવાસી સમાજના 75 મહાપુરૂષોના ગૌરવશાળી ઈતિહાસને સમાજના લોકો સાથે આખી દુનિયા...
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 વલસાડના ડો. ભૈરવી જોશી, મૂળ તો વ્‍યવસાયે દાંત ચિકિત્‍સક પરંતુ સાયકલિંગ, માર્ગ સલામતી એમનો પ્રિય વિષય, એમનું જો ચાલે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah
સ્‍ટીલ, સિમેન્‍ટ, યુ.પી.વી.સી. પ્રોડક્‍ટ, ગ્‍લાસ અને મજૂરીમાં થયેલ ભાવ વધારાને લઈ બિલ્‍ડરોએ લીધેલ નિર્ણય (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વલસાડ જિલ્લામાં કોઈપણ શહેરમાં હવે નવા મકાનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah
એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં 6016 હાજર અને 148 ગેરહાજર એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહમાં 5890 હાજર અને 96 ગેરહાજર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: વલસાડ જિલ્લામાં ગુજરાત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: વલસાડ જિલ્લાના જી.આઈ.ડી.સી. કેન્‍દ્ર શાળા, વાપીના શિક્ષિકા કલાવતીબેન આર.ચાવડા 38 વર્ષની લાંબી સેવા બાદ વયનિવૃત્ત થતાં તેમનો વિદાય અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28 ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્‍દ્ર વલસાડ દ્વારા ધરમપુર બ્‍લોકના ગામોમાં પાણીના સંરક્ષણ (કેચ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: બાગાયતી ખેતી કરતા ખેડૂતો વર્ષ 2022-23માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે i-khedut પોર્ટલ ઉપર તા.30/04/2022 સુધીમાં ઓનલાઇન અરજી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારીઃ તI.28 નાણાંકીય વર્ષના અંતિમ દિવસે તમામ સરકારી બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય તે ખૂબ જ જરૂરી છે અને તે માટે સરકારી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને બાળ જાતિય શોષણ સામેના કાયદા પર કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)  સેલવાસ, તા.27 સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

મોટી દમણ નવા જમ્‍પોર માંગેલા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દહેરીની ટીમ વિજેતા

vartmanpravah
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ ટૂર્નામેન્‍ટનો કરાવેલો આરંભ : ફાઈનલ વિજેતાને સામાજિક આગેવાન હરીશ પટેલના હસ્‍તે કરાયેલું ઈનામ વિતરણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27...