ગુજરાતની અન્ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ
રાજ્યમાં 15 હજાર ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ રજા આપશે : વી.આઈ.એ.એ ફેક્ટરીઓને ઈમેઈલ કરી જાણ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: આગામી તા.01 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની...

