આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે
સ્પોર્ટ્સ સેક્રેટરી પૂજા જૈન, ડેપ્યુટી ડાયરેક્ટર અરુણ ગુપ્તા, સહાયક શારિરીક શિક્ષણ અધિકારી કાંતિ પટેલ, સહાયક શારિરીક શિક્ષણ અધિકારી અક્ષય કોટલવાર અને ક્રિકેટ કોચ ભગુભાઈ પટેલે...