June 30, 2025
Vartman Pravah
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
દીવ નિવાસી શ્રી જૈનિક સોલંકી ક્રિકેટની રમતમાં ઉત્તમ કક્ષાનું કૌશલ્‍ય ધરાવે છે અને તેમનાં સતત ઉત્તમ પ્રદર્શનથી પ્રભાવિત થઈ શ્રી જૈનિક સોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ)માં પસંદગી થવા પામી છે.
તેમની સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં પસંદગી થતાં સમગ્ર દીવ જીલ્લાની જનતા ગૌરવની લાગણી અનુભવે છે અને દીવ ડીસ્‍ટ્રીક ક્રિકેટ એસોસિયેશનનાં માનદમંત્રી શ્રી કીર્તિભાઈ ગોહેલે શ્રી જૈનિક સોલંકીને તેમની ક્રિકેટ ક્ષેત્રેની ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

Related posts

વાપીમાં યુવકના સળગેલા મૃતદેહના અવશેષો મળ્‍યા : પુણે પોલીસ આરોપી સાથે આવી

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

vartmanpravah

કપરાડાના મેઘવાળ ગામના યુવાને ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરવા બાબતે મચેલો હંગામો

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

વાપી ડુંગરા કોલોની સ્‍કૂલમાં ધારાસભ્‍ય રમણલાલ પાટકરની ઉપસ્‍થિતીમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

vartmanpravah

Leave a Comment