વલસાડના ‘ત્રયમ્ ફાઉન્ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 વલસાડના ડો. ભૈરવી જોશી, મૂળ તો વ્યવસાયે દાંત ચિકિત્સક પરંતુ સાયકલિંગ, માર્ગ સલામતી એમનો પ્રિય વિષય, એમનું જો ચાલે...