વાંસદા તાલુકામાં આવેલ જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફલો થતાં ચીખલી, ગણદેવી તાલુકાના ધરતીપુત્રો આનંદમાં: તંત્ર ઍલર્ટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,તા.૧૪ વાંસદા તાલુકામાં આવેલ જૂજડેમ જે વાîસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ જૂજડેમ સતત પડી...

