September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટસીટી લિમિટેડ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07
સેલવાસ સ્‍માર્ટસીટી લીમીટેડ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સેલવાસ સ્‍માર્ટ સીટી લીમીટેડ દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ 8મી માર્ચ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિતે વી આર અનસ્‍ટોપેબલ ફિટનેશ બૂટ કેમ્‍પનું આયોજન સેલવાસ ગ્રાઉન્‍ડ ખાતે સાંજે 6.00વાગ્‍યે આયોજીત કરવામા આવેલ છે. જેમા મોટી સંખ્‍યામા મહિલાઓ ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવુ જરૂરી છે.

Related posts

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોર

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

Leave a Comment