Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ દરમ્‍યાન દુકાનોની બહાર લગાવવામા આવેલ સેડ અને પતરાંઓ જોવા મળ્‍યા હતા.
જે સંદર્ભે પાલિકા ઈજનેર અને સ્‍ટાફને આદેશ આપવામા આવેલ કે નગરપાલિકા વિસ્‍તારના મુખ્‍ય રસ્‍તા પર જે દુકાનદારો દ્વારા પતરાં અને શેડ લગાવવામાઆવેલ છે એને હટાવવા માટે વેપારીઓને જાણ કરવામા આવી હતી અને એ પણ જણાવ્‍યું હતુ કે જે લોકો પતરા અથવા શેડના હટાવશે તેને પાલિકા દ્વારા દૂર કરવામા આવશે. આ આદેશ બાદ કેટલાક વેપારીઓએ સ્‍વૈચ્‍છાએ પતરાં અને શેડ દૂર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે.

Related posts

ગણદેવી-176 વિધાનસભાની બેઠક માટે ભાજપ-6, કોંગ્રેસ-3 અને આપ-2 મળી 3 દિવસમાં 11 ઉમેદવારી પત્રકો લઈ જવાયા

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

vartmanpravah

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

Leave a Comment