Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

તા.૨૨મીએ વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

વલસાડ તા.૦૭: વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની ભાગ-૧ અને ભાગ-૨ની માર્ચ-૨૦૨૨ની માસિક બેઠક તા.૨૨/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે નવી કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે મળશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને ઉપસ્‍થિત રહેવા અને બેઠક અંગેની માહિતી નિયત નમૂનામાં તાત્‍કાલિક મોકલી આપવા નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત દ્વારા જણાવાયું છે.

Related posts

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

Leave a Comment