September 12, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાદરા નગર હવેલીમાં 30મી ઓક્‍ટોબરના રોજ લોકસભાની પેટા ચૂ઼઼ંટણી યોજાનાર છે. જે સંદર્ભે એક્‍સાઇઝ વિભાગ અને પોલીસ વિભાગના સહયોગ દ્વારા 28 સપ્‍ટેમ્‍બર જ્‍યારથી આચારસંહિતા લાગુ થઇ છે, ત્‍યારથી અત્‍યાર સુધીમાં જુદી જુદી જગ્‍યાઓ પર ચકાસણીદરમ્‍યાન અંદાજીત એક કરોડ પચીસ લાખ રોકડા રૂપિયા જપ્ત કરવામા આવ્‍યા છે અને એક્‍સાઇઝ વિભાગ દ્વારા પાડવામા આવેલ રેડમાં અગિયાર લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામા આવ્‍યો છે.
આ સાથે ચૂંટણી વિભાગને અલગ અલગ દસ ફરિયાદો આવી હતી જેનો પણ યોગ્‍ય નિકાલ કરવામા આવ્‍યો છે.

Related posts

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

vartmanpravah

Leave a Comment