April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

વલસાડઃ તા.૨૪ઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લાના ૪૩ કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા ૧૬૩૧પ પૈકી ૭૨૭૯ એટલે કે ૪૪.૬૨ ટકા વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૯૦૩૬ એટલે કે પપ.૩૮ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજે યોજાયેલી પરીક્ષામાં કોઇ ગેરરીતિનો કેસ નોંધાયો ન હોવાનું વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

વલસાડના દાંડીની ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ‘‘જીવન કૌશલ્ય’’ સેમિનાર યોજાયો

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

Leave a Comment