October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

વલસાડ તા. 24: વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે આગામી તા. 25 મે 2022 થી 26 મે 2022 દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્‍યાનમાં લઈ જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્‍થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (એફસીઆઈ)ના ગોડાઉનમાં કે અન્‍ય કોઈપણ જગ્‍યાએ વરસાદના કારણે નુકશાની નહીં થાય તે માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવા અને તકેદારીના પગલા લેવાવલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટરે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

Leave a Comment