Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: 21મી જૂન ‘વિશ્વ યોગ દિવસ’ના ઉપલક્ષમાં શ્રી જયેશભાઈ પટેલ અને શ્રીમતી ઉર્વશીબેન પટેલની આગેવાનીમાં શ્રી નાની દમણના ડાભેલ ખાતે આવેલ સ્‍વામિનારાયણ વિદ્યાલયમાં યોગાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું. જેમાં યોગ માર્ગદર્શક શ્રી જયેશભાઈ અને શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને યોગાભ્‍યાસ કરાવ્‍યો હતો.

Related posts

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

vartmanpravah

Leave a Comment