Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22
આજે દમણ જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનામાર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ દમણ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી તમામ શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવામાં આવ્‍યા છે જેથી તમામ શાળાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પીવાનું સ્‍વચ્‍છ અને શુદ્ધ પાણી મળી રહેશે. આ વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવવાની શરૂઆત ભીમપોર, દુનેઠા ખાતે આવેલ શાળાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય તથા શિક્ષણ સમિતિના સભ્‍ય શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલ અને શ્રી યોગેશભાઈ પટેલ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચોરોને શોધવા નીકળેલ વલસાડ એલસીબીને બુટલેગરો મળ્‍યા

vartmanpravah

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા 61મા મુક્‍તિ દિવસની શાનદાર રીતે કરાયેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

Leave a Comment