Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી, દમણ, સેલવાસ, રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટની ગતરોજ યોજાયેલી મીટિંગમાં સન.2022-24ના નવા હોદ્દેદારોની વરણી બિનહરિફ થઈ હતી.
ચૂંટણી અધિકારી લક્ષ્મણ પુરોહીત દ્વારા જાહેર કરવામાં આવેલ યાદી મુજબ આગામી વર્ષ2022-24 માટે નવિન કારોબારીમાં પ્રમુખ તરીકે રાજેશ દુગ્‍ગડ, ઉપપ્રમુખ શ્રવણ નૈન અને યદુનંદન જલુકા તથા સચિવ તરીકે દિનેશ દાયમા, સહસચિવ સુરેશ ત્રિવેદી, ખજાનચી તરીકે પ્રવિણ બાફનાની બિનહરિફ સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. તેમજ કારોબારી સમિતિમાં ઉત્‍સાહી સેવાભાવી નવા યુવા ચહેરાઓનો સમાવેશ કરાયો હતો. જેમાં અભિષેક સાંખલા, અરુણ સિરોયા, સુમિત યારીક, ગૌરીશંકર શર્મા, હનુમાન પ્રસાદ શર્મા, જગદીશ તંવર, મહેશ મહેશ્વરી, નિલેશ લાહોટી, પુરનસિંહ રાઠોડ, રાજકુમાર ગોલછા તથા સુંદર જૈનનો સમાવેશ કરાયો હતો.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

vartmanpravah

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

Leave a Comment