Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
સેલવાસ ખાતે શ્રી ભાગવત કથાનું આયોજન થયું હતું. મનોરથી યજમાન શ્રી મહેશભાઈ ગજુભાઈ પટેલ અને તેમના પરિવાર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોથીને શ્રી રામ મંદિર સુધી ફેરી કરી લોકોનો અનેરો ઉત્‍સાહ સાથે કથા મંડપ સ્‍થળ પર આવી હતી. કથાનો પ્રારંભ કરવા દીપ પ્રાગટયમાં કમલેશ પટેલ (માજી નગરપાલિકા પ્રમુખ), અશ્વિન પટેલ, રણજીત પટેલ, લા.પીનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વ્‍યાસ પીઠ પર શ્રી ગીરીશભાઈ શાષાી બિરાજમાન થઈ તેમને મહેમાનોને આશીર્વાદ આપી પ્રસાદીમાં સાલ આપી હતી. ત્‍યાર બાદ તેમણે કથાની અમૃતવાણી સાથે સંગીતમય વાતાવરણમાં રસપાન કરાવ્‍યું હતું. આ કથા તા.4.8.22 સુધી રહેશે.

Related posts

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment