September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : સેલવાસ નગરપાલિકાના ટોકરખાડા વિસ્‍તારમાં આવેલ એક હોટલના પાછળના ભાગે ગેરકાયદેસર બાંધકામને જેસીબીદ્વારા હટાવવામાં આવ્‍યું હતું. દાદરા નગર હવેલી કોર્ટના આદેશ અનુસાર પ્‍લોટ નંબર 346 પી દાન હોટલની પાછળ ટોકરખાડા સેલવાસ જે જગ્‍યા નગરપાલિકાની માલિકીની છે જેના પર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ જેને નગરપાલિકાના ચીફ ઓફીસર, ઈજનેર અને પાલિકાની ટીમ ઉપસ્‍થિત રહી જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ બાંધકામને દૂર કરવામાં આવ્‍યું હતું, સાથે ત્‍યાં નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્‍યો છે.

Related posts

ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્‍પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

vartmanpravah

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

Leave a Comment