Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

ગુજરાત અને અન્‍ય રાજ્‍યોની 100 જેટલી કંપનીઓ એક્‍સ્‍પોમાં જોડાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર આજથી ત્રણદિવસના સોફટવેબ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પોના ગુરૂવાર તા.22 ડિસેમ્‍બરથી પ્રારંભ થયો છે.
સોફટ વેબ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો 2022ના 6ઠ્ઠા એડિશનનો આજે વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ થયો હતો. ડિસેમ્‍બર 22, 23 અને 24 સુધી ત્રણ દિવસ આ એક્‍સ્‍પો કાર્યરત રહેશે. એક્‍સ્‍પોમાં ગુજરાત અને અન્‍ય રાજ્‍યોની 100 થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. સોફટવેર ટેકનોલોજીના આદાન પ્રદાન માટે આ એક્‍સ્‍પો પ્‍લેટફોર્મ પુરૂ પાડશે. આજે એક્‍સ્‍પોનું ઉદ્દઘાટન વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમમાં સેક્રેટરી સતિષભાઈ પટેલ, નિતીનભાઈ પટેલ, પારડી ઈન્‍ડ. એસો.ના પ્રમુખ, સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ નિતીનભાઈ પટેલ સહિત વી.આઈ.એ. એક્‍ઝિક્‍યુટીવ કમિટી સહિત અગ્રણી ઉદ્યોગપતિ અને વી.આઈ.એ સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં ઉજવાઈ રહ્યો છે ભવ્‍યાતિભવ્‍ય ચૈત્રી નવરાત્રી પર્વ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

vartmanpravah

Leave a Comment