October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોણવેલ 108ની ટીમે વાંઝર્ટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંઝર્ટ ગામના મહિના પાડા ફળિયામાં રહેતા ૨૧ વર્ષીય જીગીશાબેન કમળભાઈ ગટકાને તા. 20 માર્ચે સવારથી પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. રોણવેલ 108 સ્થળ ઉપર જઈ મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી પાયલોટ ધર્મેશભાઈ આહીર એમ્બ્યુલન્સને સ્ટેટ હોસ્પિટલ તરફ જવા રવાના થયા હતા પરંતુ જીગીશાબેન દુખાવો ઉપાડતા પાઇલટ ધર્મેશભાઈ આહીરે રસ્તાની સાઈડમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી ઇએમટી પ્રિયંકાબેન પટેલે નોર્મલ ડિલિવરી કરાવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડયા હતા.

Related posts

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા ઘોઘલા સીએચસી ખાતે ડેન્‍ગ્‍યુ રોકથામ અંગે કર્મચારીઓ સાથે બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

Leave a Comment