Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

ખાનવેલના એસ.ડી.પી.ઓ. બનતા નવનિયુક્‍ત આઈપીએસ અધિકારી સચિન યાદવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ મુજબ 2021 બેચના આઈપીએસ અધિકારી શ્રી સચિન યાદવનુંસંઘપ્રદેશમાં આગમન થતાં તેમને ખાનવેલના એસ.ડી.પી.ઓ. તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. જ્‍યારે શ્રી સિધ્‍ધાર્થ જૈનને આ પદ ઉપરથી રિલીવ કરી અતિરિક્‍ત એસ.ડી.પી.ઓ. ખાનવેલનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે 2010 બેચના આઈપીએસ અધિકારી શ્રી અમિત શર્માની દમણથી સેલવાસ બદલી કરી દાનહના એસ.પી. તરીકેનો અખત્‍યાર સુપ્રત કરવામાં આવ્‍યો છે જ્‍યારે દાનહના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને દમણની જવાબદારી સુપ્રત કરાઈ હોવાનો આદેશ સંઘપ્રદેશના કાર્મિક વિભાગના નિર્દેશક સહ સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહને જારી કર્યો છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘‘પરિક્ષા સાથી” ટીમની જાહેરાત

vartmanpravah

Leave a Comment