Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના મોરાઈ, ભિલાડ અને ઉદવાડાને સ્‍માર્ટ વિલેજમાં સામવેશ કરાયો

16 જિલ્લાના 35 ગામો સ્‍માર્ટ વિલેજમાં સમાવેશઃ 5 લાખનો વિશેષ પુરસ્‍કાર રકમ અપાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: તાજેતરમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે કે રાજ્‍યમાં તાલુકા દીઠ એક ગામ સ્‍મર્ટ વિલેજ બનાવવું પ્રથમ યાદીમાં 16 જિલ્લાના 35 ગામો સ્‍માર્ટ વિલેજ, ભિલાડ અને ઉદવાડા ગામોનો સ્‍માર્ટ વિલેજમાં સમાવેશ કરાયો છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી ઉદવાડા, વાપી તાલુકામાંથી મોરાઈ અને ઉમરગામ તાલુકામાંથી ભિલાડનો સ્‍માર્ટ વિલેજમાં સમાવેશ કરાયો છે. આ દરેક ગામને સ્‍માર્ટ વિલેજ પ્રોત્‍સાહક યોજના સર્વાંગી વિકાસ માટે વધુ 5 લાખનો પુરસ્‍કાર આપવામાં આવશે. અધ્‍યતન પંચાયતનું નવું મકાન, ગામમાં રોડ, રસ્‍તા, પાણી, સ્‍ટ્રીટ લાઈટ સહિતની નાગરિકી સેવા સુવિધાઓ વધુ વિકાસ થાય તેવો રાજ્‍ય સરકારનો પ્રયાસ છે.

Related posts

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

સરકારની સ્માર્ટ ફોન યોજનાથી વલસાડ જિલ્લાના ખેડૂતો સ્માર્ટ બન્યા, કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી સાથે કદમ મેળવ્યા

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah

Leave a Comment