January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી હાઈવેઓવરબ્રિજ ચાર રસ્‍તા પાસે એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા. બીલીમોરા ડેપોની એસટી બસ નંબર જીજે-18-ઝેડ-5778 વાયા ચીખલીથી વલસાડ જતી હતી. તે દરમ્‍યાન ચીખલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તા પાસે સુરત તરફથી આવી રહેલ મારુતિ કાર નં-જીજે-05-આરઈ-0653 સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ વાહનોને નુકશાન થવા સાથે એક સમયે ટ્રાફિકજામ થઈ ગયો હતો.

Related posts

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ અને સૌથી ઓછો પારડીમાં 45 ઈંચ

vartmanpravah

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment