લક્ષદ્વીપમાં આ પ્રકારના બીજા પ્લાન્ટનો થયેલો શુભારંભ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આગમન બાદ બદલાયેલી પરિસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ, તા.02
ઉપ રાષ્ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુજીએ બંગારામ ખાતે, ફત્બ્વ્ દ્વારા 50,000 લીટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટનું પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લક્ષદ્વીપમાં આ પ્રકારનો આ બીજો પ્લાન્ટ છે જેને સફળતાપૂર્વક ચાલુ કરવામાં આવ્યો છે.