October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલી ગવર્નમેન્‍ટ એમ્‍પ્‍લોઇઝ મ્‍યુચ્‍યુઅલ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : આજે 55 વર્ષ પૂર્ણ કરી 56મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ દાદરા નગર હવેલી ગવર્નમેન્‍ટ એમ્‍પ્‍લોઇઝ મ્‍યુચ્‍યુઅલ એઇડ કો.ઓ. સોસાયટી લીમીટેડની સાધારણ સભાનું આયોજન મુખ્‍ય અતિથિ તરીકે શિક્ષણ અધિકારી શ્રી બી.બી.પાટીલની અધ્‍યક્ષતામાં સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે મંડળીના પ્રમુખ શ્રી દિલીપસિંહ સોલંકીએ મંડળીનો સને 2022-23નો વાર્ષિક અહેવાલ અને હિસાબ રજૂ કર્યો હતો. આ અવસરે મંડળના પ્રમુખ, ઉપ પ્રમુખ, કમિટીના તમામ સભ્‍યો અને સભાસદો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજીની વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah

Leave a Comment