Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સુરંગી પંચાયત દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ ઝૂંબેશ અંતર્ગત અને સ્‍વચ્‍છતા સર્વેક્ષણ-2023 અંતર્ગત ‘‘સ્‍વચ્‍છતા કી જ્‍યોત જારી હૈ” ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદ્દેશ્‍ય ‘હમ સબકો બાંધે સ્‍વચ્‍છતા કી ડોર, ચલો બઢે સ્‍વચ્‍છ ભારત કી ઔર’ જેમા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતીગ્રામજનોને સુખો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવા અને કચરો લેવા આવનાર વાહનમાં અલગ અલગ કચરો નાખવા જણાવ્‍યું હતું અને ગામમાં ગમે ત્‍યાં કચરો નહીં ફેંકવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.
આ અવસરે ગામના સરપંચ શ્રીમતી રંજનબેન, મંત્રી શ્રી રમેશભાઈ, શ્રી બારકુભાઈ, ગ્રામ પંચાયતના સભ્‍યો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મુસ્‍કાન ટીમે ફૂટપાથ પર રહેતા બાળકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં શ્રેય ઈલેવન ચેમ્‍પિયન, રનર્સઅપ તરીકે જલારામ ઈલેવનઃ બંને ટીમોને રોકડ તથા ટ્રોફિ એનાયત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

Leave a Comment