January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ લો કોલેજ ખાતે ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્‍યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર અને જીએનએલયુ સિલ્‍વાસા કેમ્‍પસની મહિલા વિદ્યાર્થીઓ અને મહિલા ફેકલ્‍ટીના સભ્‍યોએ ગુજરાત હાઈકોર્ટનામાનનીય મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલનું સન્‍માન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીમતી સુનિતા અગ્રવાલ દેશના એક માત્ર મહિલા છે જે કોઈ હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ છે. આ પ્રસંગે પૂર્વ હાઈકોર્ટ જજ શ્રીમતી સોનિયા ગોકાણી અને વરિષ્ઠ એડવોકેટ શ્રીમતી મનિષા લવકુમાર શાહ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

Leave a Comment