October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ઉપ વન સંરક્ષક શ્રી રાજ તિલકના માર્ગદર્શન મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની ઉજવણી દમણના વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
આજે વન વિભાગ દ્વારા વન્‍યજીવ સંરક્ષણના સંદેશા માટે નમો પથ-દમણ ખાતે 109 વિદ્યાર્થીઓની સહભાગિતા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ દેવકા ઈકો પાર્ક દમણ ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Related posts

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

ચણવઈના સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ ખાતે ફિલ્‍ડ ડે અંતર્ગત કપરાડાના ખેડૂતો માટે પ્રત્‍યક્ષ ખેતીનું નિદર્શન યોજાયું

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

vartmanpravah

Leave a Comment