December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તમામ મહાનુભાવોનું ઉષ્‍માભેર કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : આજથી દીવ-ઘોઘલાના બ્‍લ્‍યુ ફલેગ બીચ ખાતે શરૂ થઈ રહેલા મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા માટે ભારત સરકારનામાહિતી પ્રસારણ અને ખેલ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ શ્રી વિનય કુમાર સક્‍સેના અને લદ્દાખના ઉપ રાજ્‍યપાલ શ્રી બી.ડી.મિશ્રાનું દીવ ખાતે આગમન થયું હતું. જેનું ઉષ્‍માભર્યું અભિવાદન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કર્યું હતું.

Related posts

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment