October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય તટ ઉપર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પસાર કરેલા પોતાના અમૂલ્‍ય સમયથી વિશ્વભરના લોકોમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત માટે જાગેલી ઉત્તેજના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.04 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી કેટલીક પળોનો આનંદ ઉઠાવ્‍યો હતો. જે સમગ્ર લક્ષદ્વીપ માટે યાદગાર ઘટના બની છે. પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય સમુદ્ર તટ વચ્‍ચે પોતાનો કેટલોક અમૂલ્‍ય સમય પણ પસાર કર્યો હતો. જેના કારણે વિશ્વભરના લોકોમાં લક્ષદ્વીપની મુલાકાત માટે ઉત્તેજના પણ જાગી છે.

Related posts

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઈન્‍ટર કલાસ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાંસ્કૃતિક વિકની શરૂઆત

vartmanpravah

જૂના પ્રેમ પ્રકરણમાં મારામારી કરનારા ત્રણેયની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

વાપી સોશિયલ ગૃપ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ અર્પણ કરાઈ

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેના હસ્તે ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment