October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી ની નાડકર્ણી ૨૧સ્ટ સેન્ચુરી હોસ્પિટલ માં માત્ર ૬૮૦ ગ્રામ ના નવજાત શિશુ નો જન્મ થયો હતો. બાળકી નો જન્મ થયો ત્યારે બાળકી ૬ માસ ( ૨૫ આઠવાડિયા અને ૫ દિવસ ) ની હતી .
આવા બાળકને આધુરા માસ અને વજન ખુબજ ઓછું (Extremly low birth weight) હોવાના કારણે NICU માં (નિયોનેટલ ઇન્ટેન્સિવ કરે યુનિટ ) રાખવાની ફરજ પડી હતી.
બાળક અધૂરા માસ અને ખુબજ વજન ઓછું હોવાના લીધે બાળક ને થનારી સંપૂર્ણ તકલીફો ની સારવાર તેમજ દેખરેખ અહીં વાપીની નાડકર્ણી ૨૧સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
જયારે , NICU માં કુલ રોકાણનો સમયગાળો બે મહિનાની હતો. બાળકીના માતા-પિતા ને ર્ડો . વૈભવ નાડકર્ણી અને ર્ડો સુનિલ પટેલ એ બાળકી ના સંપૂર્ણ સવસથ્યા ના સ્થિતિની જાણકારી આપી હતી. બાળકીના માતા પિતા ના સહયોગ સાથે ર્ડો . વૈભવ નાડકર્ણી અને ર્ડો સુનિલ પટેલ અને એમની NICU ની ટીમ ના સહયોગ થી બાળકી ને બચાવી લેવામાં આવું હતું .
આમ, બાળકીના ડિસ્ચાર્જ ના સમયે એનું વજન ૬૮૦ ગ્રામ થી વધીને ૧ કિલો ૮૦૦ ગ્રામ થયું . અને બાળકીને તેની આગળના મહાન ભવિષ્ય સાથે રજા આપવામાં આવી હતી. આમ, નાડકર્ણી ૨૧સ્ટ સેન્ચુરી હોસ્પિટલના ડૉક્ટર ની મહેનત રંગ લાવી હતી .

Related posts

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી હકીમજી માર્કેટના પાર્કિંગમાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

ચીખલી થાલામાં મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઅો દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah

Leave a Comment