October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: આજરોજ સિંધી સમાજનુ નવું વર્ષ એટલે કે ચેટીચાંદ શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતી સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના મહારાજ જય કુમાર શર્મા પ્રમુખ કિશોરભાઈ મૂલચંદાણી ઉપપ્રમુખ શ્રી ખેમાણીભાઈ તેમજ સેક્રેટરી કમલેશભાઈ અચરા અને પ્રેમભાઈ દ્વારા વલસાડમાં ઘણી જગ્‍યાએ શરબતની તેમજ પ્રસાદી સેવા કરવામાં આવી હતી. સાંજે બહેરાણા સાહેબ બનાવી જ્‍યોત પ્રગટાવીને પૂજા ભજન કરી ડીજે સાથે વાજતે ગાજતે સરઘસ યાત્રા કરી ઔરંગા પર વિસર્જન કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્‍વયે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

Leave a Comment